Pushpa 2 Record |
અત્યારે અલ્લુ અર્જુન ની પુષ્પા-2 ધ રુલ પ્રેમ રિલીઝ થઈ છે પુષ્પા-૨ ફિલ્મનુ ત્રીજા દિવસ નું કલેક્શન અત્યારે આચાર્યચકિત કરી નાખી તેવું સામે આવ્યુ છે.ચાલો જાણીએ આજે પુષ્પા -2 ફિલ્મ ને ત્રીજા દિવસે કેટલા કરોડની કમાણી કરી. અલ્લુ અર્જુનની પુષ્પા ટુ ફિલ્મે તેના ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાની કરવા પર સફળ રહી છે. પુષ્પા -2 ફિલ્મે તેના રિલીઝ પછી દરરોજ 200 કરોડો નું કલેક્શન કરી લેવામાં આવ્યું છે. અને જ્યારે દુનિયાભરમાં કુલ કલેક્શન 400 કરોડની પાર કરી લીધું છે.પુષ્પા-2 એ રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ભારતમાં 164 કરોડની કમાણી કરી હતી. અને ત્યાર પછી તો બોક્સ ઓફિસ પર એટલો બધો તેનો ક્રેઝ વધ્યો હતો કે બોક્સ ઓફિસ પર બીજા દિવસનું કલેક્શન 93 કરોડને પાર કરી લીધું હતું.તેમ છતાં પુષ્પા - 2 ફિલ્મ રિલીઝ ના ત્રીજા દિવસે ખુબજ ખરાબ સમાચાર ફિલ્મ નિર્માતાઓને આપ્યા છે. અને પુષ્પા - 2 ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર જંગી કલેક્શન મેળવવામાં અસફળ રહી હતી.આ ફિલ્મ ના સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પા-2 2021 મા રિલીઝ થયેલા પહેલા ભાગમાં તેની લોકપ્રિયતા ના લીધે જ તે ખુબજ ચર્ચામાં રહી હતી.પુષ્પા-2 એ માત્ર ત્રણ દિવસમાં જ ભારતમાં 265 કરોડની કમાણી કરી હતી.અને દુનિયાભરમાં 400 કરોડ રૂપિયા ની કમાણી કરી હતી.જયારે બીજી બાજુ પુષ્પા -2 એ ત્રીજા દિવસે માત્ર 39 કરોડની જ કમાણી કરતા નિર્માતાઓ નિરાશ થઈ શકે છે તેવું જાણવા મળ્યુ છે.
આ ફિલ્મ પુષ્પા નો ત્રીજો ભાગ પણ ટુંકસમયમાંજ રીલિઝ થશે
પુષ્પા -2 ફિલ્મે રિલીઝ થતાંની સાથેજ બોક્સ ઓફિસ પર ખુબજ ધમાલ મચાવી અને ચાહકોને પણ ખુબજ પસંદ આવી. હવે આ ફિલ્મના મેકસૅ આવતા વર્ષ સુધીમાં ફિલ્મનો ત્રીજો ભાગ પણ શરૂ કરવાની તૈયારીમાં છે.જયારે અલ્લુ અર્જુને તો બે વર્ષ પહેલાજ જાહેરાત કરી દિધી હતી કે આ ફિલ્મ ત્રણ ભાગમાં રીલિઝ થવાની છે.અમે પુષ્પા ધ: રાઈઝ, પુષ્પા ધ:રુલ, પુષ્પા:ધ રેમ્પેઝ જોઈ છે, જે આ ફિલ્મનો ત્રીજો ભાગ હશે અને ટુંકસમયમાંજ રીલિઝ થશે.તેમ છતાં અત્યાર સુધીમાં નિમાૅતિઓએ દ્ધારા અત્યાર સુધીમાં ઓકડા નો ખુલાસો કર્યો નથી.પરંતુ આ તેમની પાઈપલાઈનમા રહેલી છે.
0 ટિપ્પણીઓ