વિશ્વના કેટલાક દેશોમાં વડાપ્રધાન ને વર્ષ માં આટલો મળે છે પગાર જુઓ અહેવાલ


This is the salary of the Prime Minister of the country

દુનિયા ના જે પણ નેતાઓ (વડાપ્રધાન) છે તેમને કેટલો મળે છે પગાર?

અમેરિકાના ડ્રોનાલ ટ્રમ્પ ને કેટલાક દેશો ની સરખામણી માં મળશે ઓછો પગાર 

દુનિયા ના જેટલા પણ દેશો છે તેમને વાર્ષિક પગાર કેટલો મળે છે તેને લઈને સોશિયલ મીડિયા માં ચર્ચા 


World Leader Salary:- હવે અમેરિકા જેવા શક્તિશાળી દેશોમાં નવા રાષ્ટ્રપતિ હાલ મળી ગયા છે.કમલા હેરીસ ને હરાવી ડ્રોનાલ ટ્રમ્પ (Donald Trump) અમેરિકા ના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
ત્યારે હવે તેમની નિતિઓ કેવી હશે તેમની નિતિઓ અને તે અમેરિકા સહિત અન્ય કેટલા દેશોને કેટલી ફાયદાકારક હશે તેવી તેના વિશે ને લ‌ઈ ખુબજ ચર્ચાઓ થઈ રહી છે. અને આ સિવાય પણ એક બીજી સૌથી મોટી ચર્ચા થઈ રહી છે કે તેમનો પગાર કેટલો મળશે તેવી હાલ સોશિયલ મીડિયા ચચૉ ચાલી રહી છે.


અમેરિકાના રાષ્ટ્રપતિ ને વર્ષ માં કેટલો પગાર મળે છે?

અહેવાલો અનુસાર જોવા જઈએ તો ટ્રમ્પ ને વાર્ષિક અંદાજે $569.000 પગાર તરીકે મળશે, જેમાં જોવા જ‌ઈતો વિવિધ પ્રકારના ભથ્થાં પણ સામેલ છે. આની સાથે એવું પણ જાણવું જરૂરી છે કે જો અમેરિકા ના રાષ્ટ્રપતિ નું આટલુ પેકેજ છે તો બીજા અન્ય દેશોમાં પણ વડાપ્રધાન ને વાર્ષિક કેટલો પગાર મળતો હશે? આમાં ખાસ વાત તો એ છે કે અમેરિકા ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ને અન્ય દેશો કરતા ઓછો પગાર મળે છે.હાલ તમે કેટલાક અન્ય દેશો ના પગાર પર એક નજર કરશો તો તમે ચોંકી જશો.અમે અત્યારે હાલ તમને જણાવી દઈએ કે અમેરિકા ના રાષ્ટ્રપતિ ને 400,000 ડોલર નો પગાર મળે છે.બીજી બાજુ આ સિવાય ભથ્થુ પણ અલગથી આપવામાં આવે છે.જેમા કોંગ્રેસ દ્વારા 2001 ના વર્ષ માં આ પગાર પણ નક્કી કરવામાં આવ્યો હતો.જોવા જ‌ઈએ તો ત્યાર પછી તેમાં કોઈ વધારો થયો નથી.જેમા અમેરિકા ના પ્રેસિડેન્ટ ની આવક સિંગાપોર ના વડાપ્રધાન કરતા પણ ઘણી ઓછી છે.બીજી તરફ ભારત ના વડાપ્રધાન પર એક નજર કરીએ તો India ના વડાપ્રધાનને દર મહિને 1.66 લાખ રૂપિયા પગાર મળે છે.જેમા ઘણા બધા પ્રકારના ભથ્થા પણ મળે છે. જેમાં ઘર, ટેલીફોન, જવા - આવવા ના ખર્ચ નો પણ સમાવેશ થાય છે.


દેશના વડાઓ                       વાર્ષિક પગાર પેકેજ 

ભારત ના વડાપ્રધાન                         1992000 રૂપિયા 

અમેરિકાના રાષ્ટ્રપતિ                       400 હજાર ડોલર 

સિંગાપોર ના વડાપ્રધાન                   લગભગ $1.6 મિલિયન 

ચીનના વડાપ્રધાન                             22.000 ડોલર 

હોંગકોંગ ચીફ એક્ઝિક્યુટિવ          695000 ડોલર 

કુવૈત ના રાષ્ટ્રપતિ                           165 મિલિયન ડોલર 

મોનાકો રાજ્ય ના વડા                     52 મિલિયન ડોલર 


અમેરિકાના રાષ્ટ્રપતિ ને ભથ્થા રૂપે કેટલા ડોલર મ‌ળે છે આવો જાણીએ 


તમને જણાવી દઈએ કે અમેરિકા ના રાષ્ટ્રપતિ ને વળતર પેકેજ મા ઘણા ભથ્થાઓ પણ મળે છે.તેમને કપડાં અને અન્ય ભથ્થા માટે $50.000 મળે છે મનોરંજન ભથ્થા માટે $19,000 મળે છે. સતાવાર મુસાફરી માટે $100,000 નોન-ટેકસેબલ જ્યારે $100,000 વ્હાઇટ હાઉસ ની સજાવટ માટે મળે છે.જેમા આ તમામ ની સાથે તેમણે તેમનુ વાર્ષિક પેકેજ $569.000 જેટલું આવે છે જ્યારે આપણે વેૈશ્વિક નેતાઓ ના પગાર ની જો આપણે વાત કરીએ તો અમેરિકા નો પગાર સરેરાશ છે.જયારે સિંગાપોર ના વડાપ્રધાન આ યાદીમાં ટોપ પર આવે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ