શ્રી કૃષ્ણ ભગવાન ની ૬ સૌથી મોટી કહાનીઓ તમને ચોંકાવી દેશે કળિયુગમાં સ્ત્રીઓ અને પુરુષો આવા હશે વધુ જુઓ
કળિયુગમાં આ રિતના હશે સ્ત્રી અને પુરુષ,ભગવાન શ્રી કૃષ્ણની આ મોટી કહાનીઓ તમને ચોંકાવી દેશે, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણને પાંડવો ને કળીયુગમાં આવતા ફેરફારો વિશે જણાવ્યુ હતુ. પરિવર્તન એ સૃષ્ટિ નો નિયમ છે તેવી તેમને સ્પષ્ટ પણે શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે.સમય ની સાથે યુગ પણ બદલાય છે.જયારે માણસ નો સ્વભાવ અને વિચાર વ્યવહાર પણ પણ યુગ ની સાથે સાથ બદલાય છે. કળિયુગ માં સ્ત્રી અને પુરુષ ના વતૅનમા મોટા ફેરફારો જોવા મળશે તેવું શ્રી કૃષ્ણના આ ઉપદેશોથી સ્પષ્ટ થાય છે.ત્યારે હવે ચાલો આજે આ ફેરફાર વિશે વધુ જાણીએ.
જમીન અને પૈસા માટે હત્યાઓ થશે
સંપત્તિ અને જમીન માટે સંબંધો ની પરવાહ નહીં કરે પુરુષો કળિયુગમાં એટલા ક્રુર બની જશે તેવુ શ્રી કૃષ્ણને કહ્યું છે.પુત્ર પોતાના પિતાને પણ મારી નાખશે અને પિતા પુત્ર ને પણ મારી નાખશે.નાની બાબતે પણ બદલો લેવાની ભાવનાઓ માણસો ને વિનાશ તરફ લઈ જાશે.
સ્ત્રીઓ ને પુરુષો હલકી ગણવા લાગશે
પુરુષો કળિયુગમાં સ્ત્રીઓને નીચી નજરે જોશે.જયારે તેઓ તેમના હિંમતવારા બલિદાનને અવગણશે અને અને તેમની મજાક પણ ઉડાવશે.પુરુષો માટે સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક શબ્દો નો ઉપયોગ સામાન્ય બની જશે.
સ્ત્રીઓ અને અન્ય સ્ત્રીઓના દુ:ખમાં સુખ મેળવી શકશે
સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની પીડા સમજ્યા વિના કળિયુગમાં તેમની મશ્કરી કરશે.જોકે સ્વાર્થી હોવાના કારણે, જ્યારે તેઓ પોતાને વધુ સારું દેખાવા માટે અન્ય મહિલાઓ નું શોષણ કરશે.
પુરુષોના ખોટા ખોટા કાર્યો માં સહકાર અપાશે
પુરુષોને તેમની અનૈતિક અને ગુનાહિત પ્રવૃતિઓમાં સ્ત્રીઓ તેમના પોતાના ફાયદા માટે સાથ આપશે.ખોટા કામોને પ્રોત્સાહન આપવા માટે અને સંબંધોની ગરિમાનુ ઉલંઘન કરવામાં મહિલાઓ પાછળ કદી નહીં હટે.
ગુણોને બદલામાં સુંદરતાને મહત્વ અપાશે
શ્રી કૃષ્ણના અનુસાર મુજબ,પુરુષો કળિયુગમાં સ્ત્રીઓના ગુણોની કદર કરશે નહીં.તેમને વપરાશ ની વસ્તુઓ ગણશે અને માત્ર મહિલાઓ ને સુંદરતાને મહત્વ આપશે.જયારે ચારિત્ર્ય ની ગરિમા ને અવગણી ને અને પુરુષો પોતાના સુખની જ ઈચ્છા રાખશે.
મહિલાઓ અમિર પુરુષને પ્રાધાન્ય આપશે
જોકે શ્રી કૃષ્ણને તો એમ પણ કહ્યું છે કે કળિયુગમાં માં તો સ્ત્રીઓ પોતાનો પતિ પૈસાદાર નહીં હોય તો તેમને પણ તરછોડી દેશે.શ્રીમંત માણસોને જ તેઓ પ્રાધાન્ય આપશે.જયારે તેમના જ દુર્ગુણો ને અવગણી ને માત્ર તેમની સંપત્તિ ને જ મહત્વ આપશે.
શ્રી કૃષ્ણનો સંદેશો
કળિયુગમાં આથીૅક રીતે સ્ત્રી અને પુરુષ બંને સ્વાર્થી બની જશે પરંતુ શ્રી કૃષ્ણનો ઉપદેશ એવું કહે છે કે પરિવર્તન અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જ આપણા સાચા ધર્મનુ પાલન કરવું જોઈએ. જોકે આ આપણને વિનાશ તરફ જતા બચાવી લેશે.
નોંધ:- જોકે તમે આ બધો લેખ વાંચ્યા પછી નોંધ લેવી જરૂરી છે આ લેખ આપવામાં આવેલી બધીજ માહિતી સ્ત્રોતો જેવા કે - પંચોગ / ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ / જ્યોતિષિઓ / અને શાસ્ત્રોમાંથી સંકલન કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરી બતાવવામાં આવી છે. અમારો હેતુ એ છે કે ફક્ત માહિતી પુરી પાડવાનો જ છે. જ્યારે Mahan Gujarat આ વાતની પૃષ્ટિ કરતું નથી.તેના માટે તમારે કોઈક સારા નિષ્ણાતોનું માગૅદશૅન લેવું જરૂરી છે.
0 ટિપ્પણીઓ