Russian Girl Virel Video:- India મા રસ્તા વચ્ચે ફરી હતી રશિયન યુવતી રસ્તા વચ્ચે અચાનક આવું કરવા લાગી

 રશિયન યુવતીએ ભારત માં આવી ને એવું બધું કર્યું કે લોકો જોતા રહી ગયા 
ભારત રસ્તા ઉપર ફરી હતી રશિયન યુવતી, અને પછી અચાનક રસ્તા વચ્ચે જ આવું કરવા લાગી 

રશિયન યુવતી ભારત ના પ્રવાસે આવી અને રસ્તા વચ્ચે જલેબી ખાતા ખાતા આવો વિડિયો વાયરલ થઈ ગયો જુઓ વધુ માં વિડિયો સાથે 



Russian Girl Virel Video:-સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડિયો જોવા મળતા હોય છે.ઘણા લોકો સોશિયલ મીડિયા આવી ને પોતાનું ખુબ નામ બનાવવા અવનવા વિડિયો સોશિયલ મીડિયા માં શેર કરતા હોય છે.ઘણા લોકો સોશિયલ મીડિયા માં આવી ને પોતાનું નામ બનાવી દેતા હોય છે.જેમા ઘણા એવા રમુજી વિડીયો પણ હોય છે જે વિડિયો આપણે ને વારંવાર જોવા ના ગમતા હોય છે.આવા રમુજી વિડીયો જોઈને આપણને બહુ મજા પણ આવતી હોય છે.ત્યારે હાલ એવો જ એક વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે.આમ તો જોવા જઈએ તો ભારત વિદેશીઓને માટે ફરવા માટે ની ફેવરિટ જગ્યા માં થી એક છે.આમ કહેવું ખોટું નથી . કેમ લાખો લોકો વિદેશીઓ ભારતમાં ફરવા આવતા હોય છે. અને જેતે જગ્યા ની ફેમસ ચીજ વસ્તુઓ વાનગીઓ ખાતા પણ હોય છે.ઘણી વખત તેમને જે પણ ક‌ઈ વાનગી આપી હોય છે તે એટલી બધી પસંદ આવી જાતી હોય છે કે તો ઘણી વખત તે વાનગીમાં વધુ પડતા મસાલા હોવા ના કારણે તે લોકો ને ઘણા લોકો ને સારું પણ લાગતુ નથી.આવા ઘણા બધા વિડિયો સોશિયલ મીડિયા વિડિયો વાયરલ પણ થતાં હોય છે.હાલ એવોજ એક વિડિયો સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર મારિયા ચુગુરાવો નો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો મા તે પહેલીવાર જ જલેબી ખાતા વિડિયો શેર કરે છે. આ સાથે તે સ્ટોલ ના માલિક સાથે પણ વાતો કરતા લાગે છે.


આ વાયરલ વીડિયો મા ચુગુરોવા એક સ્ટોલ પર જલેબી, ફાફડા અને પકોડા વેચનાર એક લોકલ સ્ટ્રીટ સ્ટોલ પર જાય છે.ત્યો જ‌ઈને નાસ્તો કરવા માટે તે જલેબી ઓડર આપે છે પછી જલેબી આપ્યા બાદ અને ચાખ્યા પછી તે એ વાત નો અંદાજ લગાવવા લાગે છે કે આ જલેબી શેમાં થી બનાવવા મા આવી છે. આ સાથે ચુગુરોવા કહે છે કે 'AH SO SWEETS આ પછી તો મને શુગર કોમા થ‌ઈ જશે' આ પછી તો તેને ઘણા બધા લોકો સાથે પણ જલેબી ખાધી. જલેબી ખાધ્યા પછી તો તેને સોશિયલ મીડિયા માં વિડિયો શેર કરતા વખતે ઈન્ફ્લુએન્સર લખ્યું કે રશિયન કુડી ને પહેલી વખત જલેબી નો ટેસ્ટ કયોૅ છે.નમસ્તે દોસ્તો ભારત ના સ્ટ્રીટ પર એક મીઠી અને ટેઢી મેઢી કહાની માટે તૈયાર થઇ જાવ' આ સાથે તેણે આ વિડિયો મા એ પણ પુછ્યુ કે તેણે બીજી ક‌ઈ મીઠાઈ ટેસ્ટ કરવી જોઈએ.


આ વાયરલ વીડિયો ની પોસ્ટ સોશિયલ મીડિયા થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી.આ વાયરલ વિડિયો મા હજારોમાં અને હજારો મા લાઈક પણ આવી હતી. જોકે તેમના વિડિયો જોવા ની સંખ્યા નો આંકડો ઘણો બધો વધી રહ્યો છે . અને આ વિડિયો મા ઘણા બધા લોકો કોમેન્ટો પણ કરી રહ્યા છે. એમાં એક યુઝર્સ ને તો વિડિયો ના કોમેન્ટ બોક્સમાં એવું પણ લખ્યું કે મને જલેબી ખાવી બહુ પસંદ છે.જયારે બીજા યુઝર્સ ને તો એવું લખ્યું કે આ કોઈ કેન્ડી નથી.આ પારંપરિક મીઠાઈ છે.ભારત આવી ને રશિયન યુવતી એ જમાવટ બોલાવી દીધી.ઘણા બધા વિદેશ ના લોકો પણ ભારત માં પ્રવાસે આવતા હોય છે.ત્યારે હાલ આ રશિયન યુવતી નો વિડિઓ ખુબજ રમુજી સાથે વિડિયો વાયરલ થઇ રહ્યો છે.અને રશિયન યુવતી ભારત આવી ખુબજ મોજ મસ્તી અને હસતી ખેલતી દેખાઈ રહી

 છે.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ