રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી સૌથી મોટા ધનિક વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે. ઘણા બધા અહેવાલો અનુસાર જોઈએ તો તેમની કુલ સંપત્તિ ની જો તમને વાત કરીએતો $૧૧૬ બિલિયન કરતા પણ વધારે છે.અને અનેક અહેવાલો અનુસાર તે દરરોજ કરોડો રૂપિયા કમાય છે.પરંતુ તમારા મનમાં એવો વિચાર જરૂર આવતો હશે કે મુકેશ અંબાણી રોજે રોજ કેટલા કમાય છે? તો આજે અમે તમને અનેક અહેવાલો અનુસાર તેમની વાઈફ સ્ટાઈલ વિશે જણાવીશું.
બ્લુમબગૅ બિલિયોનેનસૅ ઈન્ડેક્સ (BLOOM BERG BILLIONAIRE INDEX) દ્ધારા પ્રકાશિત થઈ ગયેલા વિશ્રના સૌથી મોટા એક ધનવાન વ્યક્તિ ની યાદી મા તેમનું સ્થાન ૧૨ ક્રમ પર આવે છે.
આજ યાદી માં બીજા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી નો પણ આમાં સમાવેશ થાય છે જ્યારે ગૌતમ અદાણી ની સંપત્તિ ની જો તમને વાત કરીએતો તો તેમની કુલ સંપત્તિ $૧૦૬ બિલિયન છે.તો હવે ચાલો અમે હવે તમને મુકેશ અંબાણી ની દરરોજ ની કેટલી કરતા હશે?
એશિયા નેટ ના અહેવાલ મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દરરોજ નો કરોડો રૂપિયા ખર્ચ કરી નાખતો હોવાની માહિતી મળેલી છે.મુકેશ અંબાણીએ પોતાના પુત્ર ના લગ્ન માં જ ૫ હજાર કરોડ નો ખર્ચ કરી નાખ્યો હતો.એક અંદાજ મુજબ જો અંદાજો લગાવીએ તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય એ સામાન્ય રીતે વર્ષ માં ૪ લાખ કમાય છે તો તેને મુકેશ અંબાણી ના સ્તર સુધી પહોંચવા માટે ૧.૭૪ કરોડ વર્ષ લાગશે.ઘણા બધા અહેવાલો અનુસાર જોઈએ તો મુકેશ અંબાણી તેમની કંપનીઓ માંથી તો ફક્ત દર વર્ષે ૧૫ કરોડ નો તો પગાર પણ લે છે.જોકે બીજી પણ આના વિશે વાત કરી તો કોરો ના પછી તો મુકેશ અંબાણીએ પગાર પણ નથી લીધો.સેલેરી સીવાય જો તમને વાત કરીએતો તો મુકેશ અંબાણી દરરોજ ૧૬૩ કરોડ રૂપિયા કમાય છે.
મુકેશ અંબાણી ના આ પૈસા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર માંથી આવે છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ,ઓઈલ ટેલીકોમ, રિટેલ સહિત ના અનેક ક્ષેત્રોમાં મુકેશ અંબાણી બિઝનેસ પણ કરે છે.આ સિવાય મુકેશ અંબાણીએ મુંબઈ માં તેમના ઘર એન્ટીલિયા સહિત રિયલ એસ્ટેટ માં ઘણી બધી જગ્યાએ રોકાણ પણ કયુૅ છે. અંબાણી પરિવાર ના સત્તાવાર નિવાસસ્થાન એન્ટીલિયાની કિંમત ની જો તમને વાત કરીએતો લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયા હોવાનું પણ કહેવામાં આવે છે.
કેટલાક અહેવાલો એવા પણ સામે આવ્યા છે કે, ૨૦૨૦ થી મુકેશ અંબાણીએ ફક્ત દર કલાકે ૯૦ કરોડ રૂપિયા કમાવા નું શરૂ કર્યું હતુ.જયારે ભારત માં લગભગ ૨૪ ટકા લોકો દર મહિને ૩ હજાર રૂપિયા કમાઇ શકે છે.જયારે મુકેશ અંબાણી ની ફેમીલી મા જો તમને વાત કરીએતો તો તેમની પત્ની નિતા અંબાણી ના ઘરેણા ની કિંમત જ ખાલી કરોડો મા છે.જયારે તેમના પુત્ર અનંત અંબાણી ના લગ્ન થતા હતા ત્યારે આખી દુનિયા નું ધ્યાન ખેચ્યુ હતુ.અનંત અંબાણી - રાધિકા મચૅન્ટ ના લગ્ન ની વિધિઓ પણ ત્રણ - ત્રણ મહિના સુધી પણ ચાલી હતી.
0 ટિપ્પણીઓ