India Vs Bangladesh આ મેચ માં યશસ્વી જયસ્વાલ છવાઈ ગયો બોગ્લાદેશ ના સૂપડા સાફ

 



India Vs Bangladesh અત્યારે હાલ ભારત અને બોગ્લાદેશ સાથે રમાઈ રહેલી મેચ ને લ‌ઈ ને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતે બોગ્લાદેશ ના સૂપડા સાફ કરી નાખ્યા હોવા ના સમાચાર સામે આવી રહ્યા છે.ભારતે કાનપુર સ્ટેટ જીતી લીધી છે.ભારત અને બોગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં યશસ્વી ખૂબ જ છવાઈ ગયો હતો.ભારત અને બોગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી સ્ટેટ જીતી ને વ્હાઇટ વોશ કયોૅ હોવાનું સામે આવ્યું છે.પાકીસ્તાન ને પણ હરાવી ને આવેલી બોગ્લાદેશ ટીમ ચૈન્ન‌ઈ માં ફુલ ફોર્મમાં અને ખુબ ખુશ મા હતી પરંતુ, પરંતુ જ્યારે ભારતનો વારો આવ્યો ને તરત જ બોગ્લાદેશ ના બધા બેટ્સમેન નો જાદુ જ ગાયબ થઈ ગયો.અને કાનપુર સ્ટેટ મેચ જીતી ને ભારતે બોગ્લાદેશ સામે ની બે મેચ ની સ્ટેટ સિરીઝ 2:0થી જીતી લીધી હતી.


કાનપુરમાં અઢી દિવસ સુધી વરસાદ પડ્યો હતો છતાં વરસાદ નું વિઘ્ન હતું પણ મેચ નું પરિણામ હાલ આવી ગયું છે.જયારે બોગ્લાદેશ પણ અઢી દિવસ સુધી રાહ જોયા પછી પણ બેટીંગ કરી પણ તેમના બેટ્સમેન નબળા સાબિત થઇ ગયા છે.જયારે ભારતે ટોસ જીતીને બોગ્લાદેશ ને બેંટીગ આપી હતી. જ્યારે એમા બોગ્લાદેશ ને પહેલા દાવ રમ્યો એમાં જ ૨૩૩ રન બનાવી નાખ્યા હતા.જે પછી ભારત ના બેટ્સમેને સટસટાટી બોલાવી ને ટેસ્ટ મેચમાં ટી૨૦ જેવી બેટીંગ કરી હતી . અને ૫૦ રનથી વધુ ની લીડ સાથે જ Bangladesh ને આમંત્રણ આપ્યું હતું.


જ્યારે બોગ્લાદેશ તેના બીજા દાવમાં પણ સ્કોર ને પાર પણ કરી નથી શકી.અને ૧૪૬ રન મા જ તેમની ટીમ હારી ગ‌ઈ હતી . જોકે એ પછી ભારતે ૧૭.૨ ઓવર ની અંદર માં જ ૯૫ રનનો ટાર્ગેટ કરી ને મેચ પર ભારતે કબજો કરી લીધો હતો.

જોકે હવે ભારતે ચેન્નઈ સ્ટેટ બાદ કાનપુર પણ જીત અપાવ્યા બાદ  હવે બંન્ને ટીમો ટુંકા ફોમેૅટ ની મેચમાં ટકરાશે . હવે ભારત અને બોગ્લાદેશ વચ્ચે ત્રણ ટી૨૦ મેંચની સીરીઝ રમાશે . ત્રણ ટી૨૦ ની પહેલી મેંચ ૬ ઓક્ટોબરે ગ્વાલિયર ના New માધવરાવ સિંધિયા સ્ટેડિયમ મા રમાશે.જોકે એ પછી બીજી ટી૨૦ 9 October એ દિલ્હીમાં રમાશે અને અંતિમ ટી૨૦ હૈદરાબાદમાં 12 october એ રમાશે.

બીજા સૌથી મોટા સમાચાર ભારત માટે એ છે કે બીજી ટેસ્ટ ઘણી રીતે યાદગાર રહી ગઈ હતી, જેમાં ભારતીય બોલેરો અને બેટ્સમેન બંને નું ગજબનું એક મોટુ યોગદાન રહ્યું હતું. જોકે એક સમયે મેચ ડ્રો જવાની શક્યતાઓ રહેલી હતી , પરંતુ ભારતે પહેલા દાવમાં જ એક જબરજસ્ત બેટીંગ કરી ને બોગ્લાદેશ ને ઝડપ થી બેટીંગ માટે ઉતારી દેવામાં આવી હતી ‌. બીજું ભારત ના એક શાનદાર બેટ્સમેન ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. જેમાં તેમણે પહેલા જ દાવ મા ૭૨ રન બનાવ્યા બાદ પણ બીજા દાવમાં અડધી સદી પુણૅ કરી દીધી હતી.જયારે આ મેચમાં કેએલ રાહુલે પણ ૬૮ રન નું યોગદાન આપ્યું હતું.જયારે બીજી તરફ બોલીંગ મા બુમરાહ, અશ્વિન અને જાડેજા ની સાથે અને આકાશ દિપ પણ છવાયેલા રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ