વાળ ખરતા અટકાવશે એલોવેરા જેલ માં આ મિક્સ કરી લગાવો ઘરેલુ ઉપાય, hair loss problem solution

 

આજ કાલ વાળ ખરવા ની સમસ્યા દિવસે ને દિવસે ખુબજ વધી રહી છે.ખુબ નાની ઉંમરે પણ હેરફોલ ની સમસ્યા જોવા મળતી હોય છે.વાળ ખરવા કે પછી માથા માં ટાલ પડી જવી એ કોઈ ને પણ ગમતું નથી.આજ કાલ હેરફોલ ની સમસ્યા થી સૌ કોઈ પરેશાન થઈ રહ્યા છે . પુરુષ હોય કે પછી સ્ત્રી બધા ને આ વાળ ખરવા ની સમસ્યા થતી હોય છે.પરુષ હોય અથવા મહિલા બધા ને દીવસ ૫૦ થી લઈને ૧૦૦ માથા માં થી તુટે જ છે.એકસપટૅ એમ કહે છે કે દિવસ ના ૫૦ થી લઈને ૧૦૦ વાળ ખરવા એ કોઈ ગંભીર સમસ્યા ના કહેવાય, પરંતુ જો તેનાથી વધારે પ્રમાણમાં વાળ ખરે તો તે એક ગંભીર પ્રકારની સમસ્યા બની શકે.ઘણી વાર એવા પણ લોકો હોય છે વાળ ની યોગ્ય રીતે સારસંભાળ ન લેવા ના કારણે વધારે ડેન્ડ્રફ હોવા ના કારણે,અનહેલ્દી ડાયટ , અને પોલ્યુશન ના કારણે પણ વાળ ખરવા ની સમસ્યા થ‌ઈ શકે છે.

બીજી બાજુ લોકો ઘણા જુદા જુદા પ્રકારના શેમ્પૂ નો ઉપયોગ કરતા હોય છે હેર સ્ટીટમેન્ટ પણ કરાવતા હોય છે.આ બધું કયૉ પછી પણ તેનો કોઈ ફાયદો નથી થતો. તમે થોડાક દિવસ સુધી નેચરલ વસ્તુઓનો ઉપયોગ તમારા વાળ અને સકેલ્પ પર પણ કરી જુઓ


આમતો જોવા જઈએ તો એલોવેરા જેલ વાળ માટે તો ખુબજ ઉત્તમ કુદરતી ઉપાય છે. તમને જણાવી દઇએ એલોવેરા નો ઉપયોગ ઉપયોગ ઘણા પ્રકારની સ્કિન અને હેર પ્રોડક્ટ્સ મા થાય છે.પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે એલોવેરા જેલ નો ઉપયોગ કરવાની એક સરળ રીત જણાવી રહ્યા છીએ. એલોવેરા જેલ નો ઉપયોગ એલોવેરા જેલ માં ડુંગળીમાં રસ અને આમરા પાઉડર મિક્સ કરીને અઠવાડિયામાં બેથી ત્રણ વાર વાળ માં લગાવો.ચોક્કસ તમને આમ કરવાથી તેનો ફાયદો થશે.


એલોવેરા જેલ ના પોષક તત્વો અને ફાયદા નીચે મુજબ છે 


એલોવેરા જેલ માં વિટામિન C,E,B12,ફેટી એસીડ, એમીનો એસિડ જેવા ઘણા બધા જ પોષક તત્વો હોય છે.તેને સ્કેલ્પ પર લગાવવાથી બ્લડ સરક્યુલેશન સુધરે છે.ખંજવાર , ઇન્ફેક્શન અને  ડાયનેસ દુર થાય છે.ડેન્ડ્રફની સમસ્યા થી બચાવે છે.તેમા ઈલોઈનિન નામ નું કેમીકલ કમ્પાઉન્ડ હોય છે.જે આ હેરગોથ મા મદદ કરે છે.એલો જેલ લગાવવાથી વાળ મુલાયમ બને છે અને ચમકદાર પણ બને છે.જયારે વાળ ને પુરતા પ્રમાણમાં પોષણ મળે છે જેથી વાળ માં જલ્દી ગ્રોથ આવવા લાગે છે.


એલોવેરા સાથે ડુંગળી નો રસ ક‌ઈ રીતે મિક્સ કરી ક‌ઈ રીતે ઉપયોગ કરવો જુઓ નીચે મુજબ 


જ્યારે વાળ ખરવા નું બંધ થઈ જાય અને અને ટાલ પડી ગયેલી હોય એ ખોપરી ઉપર વાળ ઉગવા લાગે છે, તો તમારે ડુંગળી ના રસ ને એલોવેરા જેલ સાથે મિક્સ કરીને નિયમિત પ્રમાણે લગાવવા નું શરુ કરી દેવું જોઈએ.જે ડુંગળી નો રસ હોય છે તે વાળ નો ગ્રોથ વધારે છે.જયારે વાળ ને પણ હેલ્દી બનાવે છે અને જે વાળ ના મુળ હોય છે તેને પણ મજબૂત બનાવે છે.અમે તમને જણાવી દઇએ છીએ કે એક બાઉલ માં એલોવેરા જેલ 3-4 ચમચી લો, અને તેમાજ 3-4 ચમચી ડુંગળી નો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.અને આ જે મીશ્રણ છે તે તમારા સ્કેલ ઉપર લગાવો.એક કલાક માટે છોડી દો પછી વાળ ને વાઈલ્ડ અથવા હબૅલ શેમ્પૂ થી વોશ કરો


એલોવેરા માં આમળા પાઉડર મિક્સ કરો જે આમળા પણ વાળ માટે ફાયદાકારક છે 

આમળા વાળ માટે પણ ફાયદાકારક છે અને તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તમને જણાવી દઈએ છીએ કે એક બાઉલ માં એલોવેરા જેલ લો અને તેમાં થોડો આમળા પાઉડર મિક્સ કરી દો.જો તમારી ઈચ્છા હોય તો તેમાં આમળા નો રસ પણ ઉમેરી શકો છો.આ રસ સ્કેલ પર લગાવી અને સારી રીતે મસાજ કરો.


હવે આમ આ પ્રક્રિયા કયાૉ પછી થોડો સમય એટલે કે એક-બે કલાક જેટલો સમય રહેવાદો . અને પછી હબૅલ શેમ્પૂ અથવા હરવા શેમ્પૂ થી વાળ ને ધોઈ લો . તમને અમે જણાવી દઇએ કે આમ અઠવાડિયામાં એક - બે વખત કરો. તેનાથી સ્કેલ સ્વસ્થ રહે શે . અને વાળ પણ ઝડપથી વધશે અને મજબૂત બનશે.અને વાળ ખરવા ની સમસ્યા પણ દૂર થશે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ