Govinda Letest News: ગોવિંદા ને પગ માં વાગી ગોળી હોસ્પિટલમાં દાખલ ક‌ઈ રીતે વાગી?

 




બોલીવુડના ફિલ્મ અભિનેતા ગોવિંદાને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોવિંદાને પગમાં ગોળી વાગી છે અત્યારે હાલ હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવ્યા છે બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદ ના ચાહકો માટે સૌથી મોટા ખરાબ સમાચાર આજે મંગળવારે વહેલી સવારે આવી રહ્યા છે બોલીવુડ એક્ટર ગોવિંદાને અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે વાસ્તવમાં તેને પગમાં ગોળી વાગી છે આ ગોળી પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર માંથી વાગી છે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ લગભગ ઘટના સવારે પાંચ વાગ્યે આસપાસ બની હતી. અત્યારે હાલ ઘાયલ ગોવિંદાને CIRTI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ગોરી ચલાવ્યા બાદ હંગામો મચી ગયો હતો. હાલ સમગ્ર મામલે જાણ પોલીસ ને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે શું કહ્યું ઘટના સ્થળે જ‌ઈ 

પોલીસ ના જણાવ્યા અનુસાર, ગોવિંદા ને પગ માં ગોળી વાગ્યા બાદ પોલીસ પહોંચી હતી અને ગોવિંદા ની બંદુક ને જપ્ત કરી લીધી હતી.જયારે આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હાલ ગોવિંદા ને પગ માં ગોળી વાગવાથી ઘણું લોહી વહી ગયું છે જેથી ગોવિંદા ની હાલત ખરાબ થઇ છે 


અભિનેતા ગોવિંદાને ક‌ઈ રીતે વાગી પગ માં ગોળી ?


હાલ સુત્રો ના જણાવ્યા અનુસાર મળેલી માહિતી મુજબ, રિવોલ્વર સાફ કરતી વેળાએ ભુલ થી મિસ ફાયર થ‌ઈ ગયું હતું જેથી તેણે પગમાં ગોળી વાગી હતી.ગોવિદા ની પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર માંથી આકસ્મિક રીતે ગોળી નીકળી હતી જે તેના પગમાં વાગી હતી . ગોળી તેના ઘુટણ નજીક વાગી હતી અને હાલમાં અત્યારે મુંબઈ ની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ