મનોરંજન સમાચાર અવારનવાર ગ્લેમર વર્લ્ડમાં કોઈ ને કોઈ વિડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત આમ જોવા જઈએ તો તેમાં ફેમસ અભિનેત્રીઓ ના પ્રાઈવેટ વિડિયો પણ હોય છે.ઘણી વખત આ વિડિયો જોવા જઈએ તો અમુક નકલી પણ હોય છે અને અમુક સાચા પણ સાબિત થતા હોય છે.આ દરમિયાન હાલ માં જ એક ટ્વીટર પર એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વિડિયો થી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડિયો તમિલ અભિનેત્રી ઓવિયા હેલન નો છે.
પરંતુ Mahan Gujarat News આ વિડિયો ની સાચી હકીકત શું છે તે આ વિડિયો ની પૃષ્ટિ કરતું નથી. હાલમાં તો જોવા જઈએ તો આ વિડિયો લોકો ની સામે સોશિયલ મીડિયા માં સામે આવ્યા બાદ લોકો જોરદાર ટોલ કરી રહ્યા છે.કેટલાક લોકો તો એવા પણ છે કે જેને આખા વિડિયો ની લીંક પણ પુછી છે.જેનો તેણે યોગ્ય જવાબ આપ્યો છે.ત્યારે હવે આવી સ્થિતિમાં અમે તમને તેમના વિશે અને તેમની પ્રતિક્રિયાઓ વિશે પણ જાણકારી આપીશું.
હકીકતમાં, ટ્વીટર પર પ્રાઈવેટ વિડિયો લીક થયા બાદ જ ઓવિયા હેલને ઈન્સ્ટાગ્રામ માં એક પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટા માં અભિનેત્રી પોતાની હદ વટાવી હોય તેવું દેખાઇ આવે છે.હવે તેનો આ ફોટો સામે આવ્યા બાદ ઘણા લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.કેટલાક લોકો તો તેને સ્પોટ કહી રહ્યા છે અને વાયરલ થયેલા વિડિયો ને ડિપફેક પણ ગણાવ્યો હતો.જયારે કેટલાક લોકોએ તો એવો પણ દાવો કર્યો છે કે આ વિડિયો ઓવિયા હેલનનો જ છે.પરંતુ અભિનેત્રી ઓવિયા હેલને આ વિડિયો ની પૃષ્ટિ કરી નથી.પરંતુ તેણે કોમેન્ટ કરનાર ચોક્કસ જવાબ આપ્યો છે.
અભિનેત્રી ઓવિયા હેલને ઈન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો પોસ્ટ દ્ધારા શેર કરતા ની સાથે જ લોકોએ તેમના પ્રાઈવેટ વિડિયો ની લિંક વિશે કોમેન્ટ દ્ધારા પુછવા નું શરુ કર્યું હતું.તેણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. એક ને કહ્યું કે, 'નેકસ ટાઈમ ભાઈ' જ્યારે બીજા ને લખ્યું, 'તમે ક્યા વિડિયો વિશે વાત કરી રહ્યા છો?' જ્યારે આના પર અભિનેત્રી ઓવિયા હેલને જવાબ આપ્યો, 'મને વાત કરવાદો.' પછી ત્રિજાએ લખ્યુ,'મેડમ, વિડિયો ૧૭ સેકન્ડ નો છે', આ પછી તેના પર તમિલ અભિનેત્રી ઓવિયા હેલને લખ્યુ,'મઝા કરો.' આ પછી ઘણા લોકોએ તો કોમેન્ટ બોક્સમાં આ વાયરલ થયેલા વિડિયો ની લીંક પણ શેર કરી છે.
કોણ છે તમિલ અભિનેત્રી ઓવિયા હેલન? જાણો તેના વિશે પુરી જાણકારી
તમિલ ની અભિનેત્રી ઓવિયા હેલન તમિલ સિનેમા એક્ટર છે.જયારે તેના સાચા નામની જો તમને વાત કરીએતો તેનું સાચું નામ હેલ્સન નેલ્સન છે. પરંતુ તેના સ્ટેજ નું નામ ઓવિયા છે.જેનાથી તે ઓળખાય છે આ નામથી તે ખૂબ જ ફેમસ છે.જયારે તે ૨૦૦૯ થી તમિલ ફિલ્મોમાં કામ કરે છે.તેણે અભિનય કારકિર્દી ની શરૂઆત મલાયમ ફિલ્મોથી કરી હતી.એજ સમયે તેણે બે વર્ષ પહેલા તમિલ ની ફિલ્મમાં પ્રવેશ પણ કયોૅ હતો.જયારે અમે તમને આના વિશે વધુ માં જણાવી દઈએ કે ઓવિયા એ પોતાના કેરિયર ની શરૂઆતમાં મલાયમ ફિલ્મો માં તો રમત ગમત ની ભુમિકા પણ ભજવી હતી. તેણે 'કોગારૂ'(૨૦૦૭)આ સિવાય 'પુથિયા મુખમ'(૨૦૦૯), 'અપુવૅ'(૨૦૦૮) જેવી ઘણી બધી ફિલ્મો કરી છે. 'કાલાવાણી' (૨૦૧૦) માટે ડિરેક્ટર સરગુનમ દ્ધારા તેનો સંપર્ક પણ કરવામાં આવીયો હતો.અભિનેત્રી ઓલિવ હેલન ના ઓનલાઇન ફોટા જોયા બાદ ડિરેક્ટરે તેણે લિડ રોલ માટે સિલેક્ટ પણ કરી હતી.
'બિગ બોસ' નો પણ ભાગ
ઓવિયાએ આટલું જ નહિ પણ તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.૨૦૧૫ ના વર્ષ માં તેણે પહેલી વખત ફિલ્મ 'યે ઈશ્ક સરફિરા'માં પણ જોવા મળી હતી.જોકે તેમના વિશે વધુ વાત કરીએતો બોલીવૂડમાં તેની એક્ટિંગ કરીયર ખાસ રહી ન હતી.ઓવિયા હેલન ફિલ્મો ની સાથો-સાથ ટીવી શોમાં પણ જોવા મળી હતી.૨૦૧૭ ના વર્ષ માં તે 'બિગ બોસ તમિલ'ની પ્રથમ સિઝનનો ભાગ હતી. જ્યારે તેણે કમલ હાસ ને પણ હોસ્ટ કર્યો હતો.એવા જ સમયે તે આ રિયાલિટી શો ની સીઝન ૨ માં પણ ગેસ્ટ તરીકે જોવા મળી હતી.પ્રોફેશનલ સિવાય તે પોતાની બોલ્ડ અને સિઝલિંગ ફોટાઓ ના કારણે પણ ઘણી બધી ચર્ચા માં છે.અભિનેત્રી ઓવિયા હેલન સોશિયલ મીડિયા ખુબજ એકટીવ રહે છે અને પોતાની સાથે જોડાયેલી પોસ્ટો શેર કરતી રહે છે.
0 ટિપ્પણીઓ