Kinjal Dave Letest News ગુજરાત ની લોક પ્રિય એવી કિંજલ દવે એ લાલચુ ઓગેૅનાઈઝરો ને એક મોટી અપીલ કરી છે.કિજલ દવે ગુજરાત સહિત દેશભરમાં પણ લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે.નવરાત્રી ની શરૂઆત પણ ન હતી તે પહેલા કિંજલ દવે થોડા દિવસ પહેલા વિદેશ માં પ્રિનવરાત્રી ના લાઈવ પ્રોગ્રામ માં જઈ ને આવ્યા હતા.અને વિદેશ પણ કિંજલ તેમના ચાહકો અને ગુજરાતીઓ ને મોજ કરાવી દીધી હતી.ત્યારે વિદેશ માં જઈ ને ગુજરાત આવી ૧ ઓક્ટોબર ના રોજ અમદાવાદ ના સિંધુ ભવન ખાતે કિંજલ દવે ને Rm પટેલ ફોર્મ માં પ્રિનવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી.
હવે કિંજલ દવે એ એ લાઈવ પ્રોગ્રામ પછી ઓગેૅનાઈઝરો ને એક ખાસ મોટી અપીલ કરી છે, પોતાના ખિસ્સા ભરવા મયાૅદિ કરતા વધારે લોકોને પાસ ન આપવા અપીલ કરી છે.સામાન્ય જનતા ને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન ઓગેૅનાઈઝરો અપીલ કરી છે.
Kinjal Dave Navratri 2024 : નવરાત્રી ની હાલ શરુઆત થતાં ગરબા રસીકોમા એક મોટો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન પહેલા કિંજલ દવે એ અમદાવાદ ના સિંધુ ભવન ખાતે ૧ ઓક્ટોબરે પ્રિ- નવરાત્રી ના ગરબા નુ આયોજન કરવામાં આવ્યું હતું.જોકે આ ગરબા લાઇવ મા હાજર રહેલ લોક ગાયિકા કિંજલદવે ને હવે ભારે નારાજગી વ્યક્ત કરી છે.વાસ્તવમા આ પ્રિ-નવરાત્રિમાં જોવા જઈએ તો ગરબા મોટી ભારે ભીડ જામી હતી.આ ગરબા કાનીૅવલમાં આયોજકોએ મયાૅદિત કરતા વધારે લોકોને પ્રવેશ આપી દીધો હતો તેવી હાલ ચર્ચા થઈ રહી છે. આ સાથે ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ની સંખ્યા વધી જતા ઉભા રહેવાની પણ જગ્યા ન બચી હોવાથી હવે નિયમો ને નેવે મૂકી પૈસા ખંખેરતા આયોજકો માટે કિંજલ એ એક વિડિયો શેર કર્યો છે.જેમા એક આ વિડિયો શેર કરી કિંજલ દવે એ ને જણાવ્યું છે કે સામાન્ય જનતા ને તકલીફ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી અપીલ ગરબા આયોજકો ને કરી છે.
કિંજલ દવેએ શેર કરેલો વિડિયો જોવા લાલ કલર ની લાઈન પર ક્લિક કરો
અમદાવાદ ના સિંધુ ભવન ખાતે RM પટેલ ફોર્મ માં જે ૧ ઓક્ટોબરે ગરબા યોજયા હતા. આ RM પટેલ ફોર્મ માં ગરબા કિનિૅવલ ના નામે ગરબા નુ આયોજન હતુ.આ દરમિયાન ગ્રાઉન્ડ ની અંદર અને બહાર ખેલૈયાઓ ખીચોખીચ ઉભા રહ્યા હતા અને પગ મુકવાની જરાય પણ જગ્યા નહોતી. આ તરફ હવે ગુજરાત ની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ પણ હવે લાલચુ ઓગેૅનાઈઝરો ને એક વિડિયો શેર કરી નમ્રતાથી અપીલ કરવી પડી છે.જે નિયમો છે તેને પણ નેવે મૂકી પૈસા ખંખેરતા આયોજકો ને એક વિડિયો શેર કરી ને કહ્યું હતુ કે સામાન્ય જનતા ને તકલીફ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.પૈસા કમાવા ની લાલચે ઓગેૅનાઈઝરે નિયમો નેવે મૂકી દિધા હોય તેવી એક મોટી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે ભીડ જામી ગઈ હતી.
બીજી તરફ નિયમો ને બણગા ફુકતા તંત્ર ની પોલ ખુલી ગઈ છે.હવે જ્યારે આના પરથી એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ પણ આ પ્રોગ્રામ માં દુઘટર્ના થઈ હોય તો આના પાછળ જવાબદાર કોણ હોત? નવરાત્રી આવે એટલે આવા પૈસા કમાવવા ની લાલચે જે પણ કોઈ ઓર્ગેનાઈઝર હોય નિયમો ને નેવે મૂકી રહ્યા છે તેમની સામે કોઇ કાર્યવાહી થશે કે નહીં એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે જ્યારે અમદાવાદ સિંધુ ભવન ખાતે RM પટેલ ફોર્મ યોજાયેલી આ પ્રિ-નવરાત્રી ના નામે પૈસા કમાવવા ની લાલચે મર્યાદા કરતાં વધારે પ્રમાણમાં પાસ વહેચી દિધા હોવાની પણ હાલ એક મોટી ચર્ચા થઈ રહી છે. આ ગરબા દરમિયાન લાઈવ પ્રોગ્રામ માં જગ્યા વધી જતા ઉભા રહેવાની પણ જગ્યા બચી નહોતી.
0 ટિપ્પણીઓ