India Vs New Zealand ટેસ્ટ સિરીઝ મેચમાં ધોધમાર વરસાદ પ્રથમ ટેસ્ટ મેચમાં જ વરસાદ નું વિઘ્ન

 

India Vs New Zealand

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મેચ શરૂ થઈ છે બેંગાલુરુ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી શરૂઆત થઈ છે . જોકે અહીં ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર મેચમાં એક સૌથી મોટું વરસાદ નું વિઘ્ન પણ જોવા મળી રહ્યું છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર મેચમાં વરસાદ વિલન બની રહ્યો છે.મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જેથી ખેલૈયાઓ ની મજા બગાડી છે.હાલ વરસાદ પડી રહ્યો હોવા ના કારણે મેચ મોડી શરૂ થવાની સંભાવના દેખાય રહી છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ ની પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદ નું એક મોટુ વિઘ્ન જોવા મળી રહ્યું છે.અહીયા સવાર થી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવા ના સમાચાર છે . હાલમાં એવા પણ સમાચાર છે પીચ પર કવર ઢાંકી દેવાયા છે. અને વરસાદ ચાલુ જ છે હવે તો વરસાદ ક્યારે બંધ થાય તેની વાટ જોવાઈ રહી છે.

 

ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ 


ભારત ટીમ India Team :- રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ(વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રુષભ પંત (વિકેટ કિપર), રવિ ચંદ્રન અશ્વિન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દિપ 


ન્યુઝીલેન્ડ ટીમ (New Zealand) Team :- ટોમ લૈથમ (કેપ્ટન), ટોપ બ્લંડેલ (વિકેટ કિપર), માકૅ ચૈપમેન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોન્વે, ડેરિલ મિચેલ, મૈટ હેનરી,વિલ ઓ રુરકે, ગ્લેન ફિલિપ્સ, એઝાઝ પટેલ, રચિન રવિન્દ્ર, મિચેલ સેંટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, કેન વિલિયમસન, જૈકન ડફી અને વિલ યંગ


INDIA VS NZ (India Vs New zealand) LIVE SCORE 1 St Test Day 1(ભારત VS New Zealand) આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ ની પ્રથમ મેચ નો પ્રારંભ થ‌ઈ ચુક્યો છે. ત્યારે વરસાદ ના કારણે ટોસ મા એક મોટો વિલંબ જોવા મળ્યો છે.આ મેચ બેંગલુરુ ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર છે.


India Vs New Zealand (ભારત અને ન્યૂઝીલેન્ડ) પ્રથમ ટેસ્ટ મેચ નો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક પણ બોલ નાખ્યા વિના સમાપ્ત થઈ મેચ. જ્યારે પ્રથમ સેશન જ વરસાદ માં ધોવાયો છે હજી સુધી નહીં થઈ શક્યો ટોસ.


ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે નો ભારતમાં ટેસ્ટ ઈતિહાસ 


Virat Kohli (વિરાટ કોહલી) ૫૩ રન બનાવતા જ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૯૦૦૦ રન બનાવનાર ચોથો ભારતીય બની જશે. જોકે તેણે આ વર્ષે તેની છેલ્લી છ ઈનિંગ્સ માં એક પણ ફિક્ટી બનાવી નથી.


ન્યૂઝીલેન્ડ ભારત (New Zealand) India ના તેના ૧૨ પ્રવાસ મા ટેસ્ટ સિરીઝ મેચમાં એક પણ સિરીઝ મા જીત મેળવી શક્યું નથી.છેલ્લી વખતે તેઓ ભારત માં ૧૯૮૮ માં વાન ખેડે ખાતે ટેસ્ટ મેચ જીત્યા હતા.


અત્યાર સુધી માં ન્યુઝીલેન્ડ ટીમ (New Zealand Team) ભારતમાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી.


ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે આ ૧૩ મી ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે.


કુલ ૧૨ સિરીઝ રમાઇ છે એમાંથી ભારત ૧૨ ટેસ્ટ બધીજ સિરીઝ ભારત જીતી ગયું છે અને ન્યૂઝીલેન્ડ એક પણ સિરીઝ નથી જીત્યું.


ભારત માં India Vs New Zealand વચ્ચે કુલ ૩૩ ટેસ મેચ રમાઇ છે.૩૬ મેચ પૈકી ભારત ૧૭ મેચ જીત્યું છે.ન્યુઝીલેન્ડ માત્ર બે મેચ જીતી ગયું છે.જયારે ૧૭ મેચ ડ્રો રહી ગઈ છે.


ભારત વિએસ ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ટેસ્ટ સિરીઝ 


ન્યૂઝીલેન્ડ ટીમ આ વખતે ભારતમાં પ્રવાસે આવી છે અહીં ભારત વિએસ (India New Zealand) વચ્ચે ત્રણ ટેસ્ટ સિરીઝ મેચ રમાશે. જેમાં પહેલી મેંચ આજે ૧૬ ઓક્ટોબરે બેંગલુરુ ખાતે રમાનાર છે. જ્યારે બીજી ટેસ્ટ મેચ ૨૪ ઓક્ટોબરે પુણે ખાતે રમાનાર છે અને ત્રીજી ટેસ્ટ મેચ ૧ નવેમ્બરે મુંબઈ ખાતે રમાનાર છે.


ભારત વિએસ ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ૨૦૧૨ ટેસ્ટ સિરીઝ મેચ 


ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે છેલ્લે ૨૦૨૧ મા ટેસ્ટ સિરીઝ મેચ રમાઇ હતી.જયારે જોવા જઈએ તો આ ટેસ્ટ સિરીઝ મેચ પણ ભારતમાં જ રમાઈ હતી.૨ ટેસ્ટ સિરીઝ મેચમાં ભારતે ૧-૦ ટેસ્ટ સિરીઝ મેચ ભારત જીતી ગયું હતું.જયારે આ મેચમાં ભારત એક ટેસ્ટ સિરીઝ મેચ જીતી ગયું હતું અને જ્યારે એક મેચ ડ્રો રહી ગ‌ઈ હતી.જયારે જોવા જઈએ તો આમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) એક પણ ટેસ્ટસિરીઝ મેચ જીતી શક્યુ ન હતું.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ