આજ કાલ સોશિયલ મીડિયા નો ટ્રેન્ડ છે. ઈન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક કે પછી અન્ય કોઈ પ્લેટફોર્મ હોય આજ કાલ લોકો ગમે તેવા વિડિયો સોશિયલ મીડિયા માં ફેમસ થવા વિડિયો શેર કરી દેતા હોય છે. ઈન્સ્ટાગ્રામ માં રીલ્સ બનાવવા માટે અને વાયરલ થવા માટે લોકો હદ પાર કરી નાખતા હોય છે.અને કંઈ પણ કરવા તૈયાર થઇ જાતા હોય છે.જે હરકતો પડદા પાછળ થતી હોય છે એ હવે જાહેરમાં ખુલ્લે આમ વિડિયો બનાવી ને થવા લાગી છે.અત્યાર ના આ જમાનામાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના આવા વિડિયો જોવા મળે છે.જેમા લોકો પ્રેન્ક ના નામ પર અજાણ્યા લોકો સાથે વાત પણ કરતા હોય છે અને કેટલાક લોકો એવા પણ જે જશો કરી ને ટલ્લી થઈને વાતો કરતા પણ જોવા મળે છે અને પછી લોકો સાથે બબાલ પણ કરી નાખતા હોય છે.
જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે પોતાનું ભાન પણ નથી રાખતા અને જાહેર મા અશ્લીલ હરકતો કરતા હોય છે.
હાલ માં જ એક એવોજ વિડિયો સોશિયલ મીડિયા ખુબજ વાયરલ થઇ રહ્યો છે.જે મા બે યુવતીઓ વિડિયો બનાવવા માટે રસ્તા પર ડાન્સ કરતી જોવા મળે છે . જ્યારે આ વિડિયો જોયા બાદ લોકોએ એવું પણ કહ્યું હતું કે, વિડિયો બનાવવા માટે બેશરમ ની પણ એક હદ હોય , બાકી વાયરલ થઇ રહેલા આ વિડિયો મા તમે જોઈ શકો છો કે, બે યુવક અને યુવતીઓ રસ્તા વચ્ચે કાર રોકી ને ડાન્સ કરી ખુબજ મોજ મસ્તી કરી રહ્યા છે. જ્યારે યુવકો સાથે આવેલી બે યુવતીઓ મસ્તી ના મુડમાં જોવા મળી રહી છે.અને રસ્તા પર ડાન્સ કરી ને ઠુમકા લગાવી રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક કાર માં બેઠો છે અને બીજો યુવક મોબાઈલ થી વિડિયો બનાવી રહ્યો છે.
બે શરમ થઈ ને યુવતી રસ્તા વચ્ચે અશ્લીલ ડાન્સ કરતી જોવા મળે છે
જ્યારે આ વિડિયો બેકગ્રાઉન્ડ મા હનિસિંહ નું ગીત 'વન બોટલ ડાઉન... પીલો મેરે સાથ મેં ' વાગી રહ્યું છે . જ્યારે આજ ગીત ઉપર બંને યુવતીઓ જબરજસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. જ્યારે આ હાલ વિડિયો જોઈ ને તો એવું લાગે છે કે બંને યુવતીઓ નશો કરી ને ડાન્સ કરી રહી છે.એક યુવતી થોડીવાર ડાન્સ કરી ને પછી તે કારમો બેસી જાય છે પરંતુ બીજી જે યુવતી છે જે એતો ડાન્સ કરતી રહી જ અને પછી તો વિડિયો બનાવ્યો જ. જ્યારે ક્યારેય યુવતી તેના હિપ્સ હલાવતી, ક્યારેક તો તે તેના પોતાની કમર હલાવી ને તે ખુલ્લા પગે બેશરમ થઇ ને નાચી રહી છે.
https://www.instagram.com/reel/C5EX_e9y35q/?igsh=MXc3Z25kdmo0dTdvZw==
આ સોશિયલ મીડિયા જોઈ ને તો લોકો ખુબજ અકળાયા આવુ કહી દીધું
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ માં શિવાની રાજપૂત (@rajput_official79) દ્ધારા શેર કરવામાં આવ્યા હતો. જે આ વિડિયો ને ૧.૫ કરોડ થી પણ વધારે જોવાઈ ચુક્યો છે.અને જ્યારે તે વિડિયો પર ૩ લાખ થી પણ વધારે લાઈક પણ આવી છે.ગણા લોકો વિડિયો એવી એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે અને આ યુવતીઓ ની ટીકા પણ થઈ રહી છે.એક યુવકે તો એવી કોમેન્ટ કરી છે આવી યુવતીઓ ને તો હવે કોઈ શરમ જેવું જ નથી રહ્યુ.જયારે બીજા યુઝર્સ ને તો એવું લખ્યું કે શું આ વિડિયો એમના મતા-પિતા નહીં જોતા હોય? જ્યારે ત્રીજા યુઝર્સ ને લખ્યું કે આવી મુજરા જોવા લોકો પહેલા પૈસા ચુકવતા અને તે હવે બિલકુલ ફ્રી માં જોવા મળે છે.તમે પણ આ વિડિયો વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરો આ વિડિયો મા.
0 ટિપ્પણીઓ