Diwali 2024 Date દિવાળી ક્યારે છે ૩૧ ઓક્ટોબરે કે પછી ૧ નવેમ્બરે જુઓ સાચી હકીકત અને લક્ષ્મી પુજન નું શુભ મુહૂર્ત

 

હિન્દુ ધર્મમાં ઉજવાતો મોટો તહેવાર એટલે કે દિવાળી.
દિવાળી ના હવે થોડાક જ દિવસ બાકી છે ત્યારે હવે આ ૨૦૨૪ ની દિવાળી ક‌ઈક અલગ જ લાગી રહી છે.
આ વર્ષે દિવાળી ને લ‌ઈ ને એક મુંઝવણ લોકો મા ચાલી રહી છે 
૨૦૨૪ ની દિવાળી ૩૧ ઓક્ટોબરે છે કે પછી ૧ નવેમ્બરે જાણો?


દિવાળી નો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે જ ઉજવવામાં આવતો તહેવાર છે.હિન્દુ ધર્મ માં ઊજવાતો મોટા તહેવાર દિવાળી ને લ‌ઈ ને ૨૦૨૪ મા એક લોકો મા મુંઝવણ ચાલી રહી છે.પ્રકાશ ના આ તહેવારની દરેક લોકો અત્યારે આતુરતાથી વાટ જોઈ ને પણ બેઠા છે.હિન્દુ ધમૅ માં જો તમને વાત કરીએતો તો એક વિશેષ મહત્વ છે.દર વર્ષે આસો મહિનાની અમાસવસ ના દિવસે આ તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.પરંતુ આ વર્ષ ની દિવાળી ની તારીખ ને લ‌ઈ ઘણા લોકો મા મુંઝવણ છે ૩૧ ઓક્ટોબરે છે કે પછી ૧ નવેમ્બરે? કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી ૩૧ ઓક્ટોબરે છે અને કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ૧ નવેમ્બરે દિવાળી ઉજવવા ની વાતો કરી રહ્યા છે.ઘણી વખતે તો કોઈ ને કોઈ કારણસર દિવાળી ના તહેવારો ના તારીખો ને લ‌ઈ લોકો મા મતભેદ અને મુંઝવણ ચાલી રહી છે.


તો હવે ચાલો અમે તમને જણાવી દઈએ દિવાળી ની ચોક્કસ તારીખ ભોપાલ ના જ્યોતિષ અને હસ્ત રેખા શાસ્ત્રી વિનોદ સોની પોદ્દાર જી પાસે થી જાણીએ.આ વર્ષે ૨૦૨૪ મા દિવાળી (દિપોત્સ) અથવા મોટી દિવાળી ની ચોક્કસ તારીખ અને લક્ષ્મી પુજા નો ચોક્કસ ટાઈમ ક્યો છે.


દિવાળી ૨૦૨૪ ક્યારેય છે જાણો જ્યોતિષ પાસેથી જુઓ 


દિવાળી ૨૦૨૪ ક્યારે છે ? જ્યોતિષ અને હસ્ત રેખા શાસ્ત્રી વિનોદ સોની પોદ્દાર જી નું કહેવું છે કે દિવાળી હંમેશા કે લીયે અમાસ ના દિવસે ઉજવવામાં આવે છે. આ અમાસ ની રાત્રે જ ઉજવાતો તહેવાર છે.જેમા આ વર્ષે ૨૦૨૪ મા અમાસ તિથિ ૩૧ ઓક્ટોબરે ના તારીખે એટલે કે ગુરૂવારે બપોરે ૨:૪૦ વાગ્યે શરૂ થશે.આ પહેલા ચતુર્દશી તિથિ હશે. આના જ કારણે આ વર્ષે દિવાળી ૩૧ મી ઓક્ટોબર ના રોજ જ ઉજવવામાં આવશે.દિવાળી ના તહેવાર પર મહારાત્રી અમાસ તિથિ પર જ હોવી જોઈએ.એમા ઉદયા તિથિ માન્ય નથી અને ૧ નવેમ્બરે ૨૦૨૪ ના રોજ સાંજે અમાસ ની તિથિ નથી . અને સવારે સમાપ્ત થઇ જશે. જો કે આવી સ્થિતિમાં દિવાળી ની ઉજવણી કરવી શુભ માનવામાં આવશે નહીં.શાસ્ત્રો અનુસાર ૨૦૨૪ ૩૧ ઓક્ટોબરે દિવાળી ની ઉજવણી કરવી એ શાસ્ત્ર સંવત છે.


સરળ ભાષામાં આના વિશે કહીએ તો, કોઈ પણ તહેવાર પુવૅ પ્રદોષ કાળ ની તિથિ એ જ ઉજવવામાં આવતો હોય છે.તેવીજ રીતે દિવાળી (દિપોત્સવ) હંમેશા માટે પ્રદોષવ્યાપીની અમાસ તિથિ એ જ ઉજવવામાં આવતો હોય છે.આવી સ્થિતિ માં ઉદયા તિથિ નો તો કોઈ જ અર્થ છે જ નહિ.જેમણે દિવાળી ની તારીખ અંગે કોઈ મુંઝવણ હોય તો અને કોઈ ભ્રમ ન રહીને મોટી દિવાળી ની ધામધૂમથી ઉજવણી કરવી જોઈએ.


જ્યારે એવું પણ માનવામાં આવે છે કે અમાસ ની કાળી રાતે જ દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.આવી સ્થિતિ માં જે કોઇ વ્યક્તિ ઘરમો દિવો પ્રગટાવી ને શુભ સમયે દેવી લક્ષ્મી ની પુજા કરવામાં આવે છે તેના ઘરમાં ધનની લક્ષ્મી દેવી ની વિશેષ કૃપા વરસે છે. જ્યારે ઉદય તિથિ ના તકૅ સાથે ૧ નવેમ્બરે દિવાળીએ નો તહેવાર ઉજવવા નો વિચાર આવતો હોય તે તદ્દન ખોટો છે અને ગુંચવણ ભર્યો છે.


લક્ષ્મી પુજા માટે નું ૨૦૨૪ નું મુહૂર્ત આ પ્રમાણે છે 


હિન્દુ ધર્મ માં દિવાળી ના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજી ની પુજા વિધિપૂર્વક કરવામાં આવે છે.આ વર્ષે દેવી લક્ષ્મી ને પુંજવા નો સમય ૩૧ ઓક્ટોબરે ૨૦૨૪ ના રોજ ગુરુવારે સાંજે ૫ વાગ્યે થી રાત્રે ૧૦:૩૦ વાગ્યે સુધી નો રહેશે.જયારે ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સમુંદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી નો જન્મ થયો હતો તેવું કહેવાય છે.આવી સ્થિતિ માં દેવી લક્ષ્મી ની પુજા કરવા નું વિશેષ મહત્વ છે.જયારે આ દિવસે આ દિવસે દેવી લક્ષ્મી દરેક લોકો ના ઘરમાં આવતી હોય છે.અને તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ