Austreliya Visa ભારતીયો માટે સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યા એક મોટી અપડેટ

 

Austreliya Visa જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોય તો હવે તમારા માટે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોય તો અને ઓસ્ટ્રેલિયા જવા માટે રાહ જોઈ રહ્યા છો.તો હવે તમારા માટે હવે યોગ્ય સમય આવી ગયો છે.ઓસ્ટ્રેલિયાએ એક તાજેતરમાં જ એક નવી પહેલ શરૂ કરી છે.જે લોકો ૧૮ વર્ષ થી ૩૦ વર્ષની વય ના ૧૦૦૦, ભારતીય નાગરિકો ને એક વર્ષ દેશમાં કામ કરવા અને રજાઓ પ્રસાર કરવા હવે અનુમતિ આપશે.આ પહેલ વિશે જો તમને વાત કરીએતો ઓસ્ટ્રેલિયા ના વકિૅગ હોલિડે મેકર પ્રોગ્રામ હેઠળ આવે છે.


ભારત આમા સત્તાવાર રીતે જોડાયેલું છે 


ભારત આ કાયૅક્રમ માં સતાવાર રીતે ૧૬ સપ્ટેમ્બર,૨૦૨૪ ના રોજ જોડાઈ ગયું છે.ઓસટ્રેલિયાના આસિસ્ટન્ટ ઇમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલેથવેટે સૌથી મોટી આ જાહેરાત સોમવારે જ કરી હતી.મંજુર વ્યક્તિઓ ને ઓસ્ટ્રેલિયા મા એક - વર્ષ રહેવાની છુટ છે તેવું કહ્યુ હતુ.અને જો તમે લાયક છો તો પછી ના વર્ષ માં વિઝા માટે પણ અરજી કરી શકો છો.


સમાજી અને આર્થિક સંબંધો પણ બંને દેશો વચ્ચે મજબૂત બનશે 


સામાજિક અને આર્થિક સંબંધો ને ગાઢ બનાવવા ની આ દિશામાં એક મોટા પગલાં તરીકે આ બંને દેશો વચ્ચે આ પહેલ ને જોવા મા આવી રહી છે.આ લોકપ્રિય Austreliyan કાયૅક્રમ માં સામેલ થનારો India ૫૦ માં દેશ બની ગયો છે.1 ઓક્ટોબર ‌‌2024 થી યુવા ભારતીય નાગરિકો માટે Austreliya વાર્ષિક 1000, મલ્ટીપલ - એન્ટ્રી વિઝા જાહેર કરશે.


એન્ટ્રી નો સમય ગાળો ક્યારથી શરૂ થશે જુઓ 


ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન વેબસાઇટે જણાવ્યું હતું કે જો અરજદારો અમુક જરૂરિયાત તો ને પુણૅ કરેતો અનુગામી કામ અને રજાઓ ના વિઝા માટે પણ અરજી કરી શકશે.અમે તમને અત્યારે જણાવી દઈએ કે વકૅ અને હોલિડે વિઝા માટે ની અરજી નો સમય ગાળો 1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2024 સુધી નો જ છે.કોમ્યુટરરાઈઝ સિસ્ટમ દ્ધારા પસંદગી પણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા મા કામ કરવાની અને રજાઓ ગાળવા માટે ની મંજુરી સફળ અરજદારો ને આપવામાં આવશે.


Austreliya ના વિઝા નો લાભ કોણે કોણે મળશે જાણો?


Austreliya દ્ધારા વિઝા આપવામાં આવે છે. આનાથી ઘણો બધો ફાયદો એ લોકો માટે થશે જે ત્યાં જઈને એક વર્ષ નો કોર્સ ભણવા ઈરછતા હોય છે.એ લોકો ને ખુબજ ફાયદો થવાનો છે.અત્યારે હાલ આ સ્કીમ હેઠળ તેમની પાસે અરજી કરવા નો આ એક વિકલ્પ છે. જેનાથી એ લોકો ને રિજેક્ટ થવા ની શક્યતાઓ ઘટી જશે. લોકો વકૅ વિઝા માટે પણ અરજી કરી શકશે અને Australia મા જ‌ઈ ને કામ પણ કરી શકે છે.ત્યાં એક વર્ષ કામ માટે કામ કયાૅ બાદ તે પોતાની કંપની દ્વારા વિઝા ની અવધિ પણ વધારી શકશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ